5 મજેદાર ઉખાણાં


નમસ્કાર મિત્રો અમારી Youtube channel sarivat subscribe કરો 

એવું શું છે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી પણ જોઈ શકીએ છીએ?
જવાબ – સ્વપ્ન
  ++++++++++++++++++++++++++++++++

    એવું સુ છે જે તડકા ના પણ સુકાતું નથી? 
જવાબ - પસીનો
++++++++++++++++++++++++++++++++

એક વાર આવું  જીવન માં. નથી આવતું બીજીવાર. જે મને ઓળખી નથી સકતું. એ પસ્તાય છે જીવન ભર.
જવાબ અવસર
++++++++++++++++++++++++++++++++

લખું છું  પણ પેન નથી. ચાલુ છું પણ ગાડી નથી. ટિક ટિક કરું છું            પણ ઘડિયાળ નથી.
જવાબ  ટાઇપ રાઇટર
++++++++++++++++++++++++++++++++

      વાચવા માં કે  લખવા માં આવું છું હું કામ. કાગળ નથી પેન નથી. તો બોલો સુ છે મારું નામ.
જવાબ ચસમા






Previous Post Next Post